arrow_back Back to News
schedule September 14, 2026 at 08:56 AM

ગાંધીનગર ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન 'World Circular Economy Forum 2026' નું યજમાન બનશે

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૫ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વૈશ્વિક પર્યાવરણીય પરિષદ 'World Circular Economy Forum 2026' (WCEF 2026) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વૈશ્વિક ફોરમ ફિનલેન્ડના ઈનોવેશન ફંડ (SITRA) અને સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને યોજાઈ રહ્યું છે.

💡 પરીક્ષા ઉપયોગી મુખ્ય તથ્યો (Key Exam Facts):

  • યજમાન શહેર: ગાંધીનગર, ગુજરાત (૧૫ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬).

  • થીમ: "Circular Economy: Transition for People and Prosperity".

  • આંતરરાષ્ટ્રીય ભાગીદાર: ફિનલેન્ડ (SITRA - The Finnish Innovation Fund) અને 10 YFP Board.

  • મુખ્ય લક્ષ્ય: કચરામાંથી કંચન (Waste to Wealth), સંસાધન કાર્યક્ષમતા, રિસાઇકલિંગ અને ગ્રીન જોબ્સનું નિર્માણ.

home Home assignment Quiz auto_stories Materials feed Updates

Explore Prashnotari