Daily practice test for 11 Sep 2026. This test contains 20 important questions for competitive exams.
Question 1 of 20
timer00:00
Total Marks: 20
'ગુજરાત ગૌરવ સરોવર'ના નિર્માણ અને તેની ક્ષમતા બાબતે નીચેના વિધાનો ચકાસો:
4. તે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત લોકભાગીદારીના પ્રયાસોથી નિર્મિત છે.
5. આ સરોવર 80,000 ચોરસ-ફૂટ વિસ્તારમાં અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે.
6. આ સરોવરમાં આશરે 50 કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
મુખ્યમંત્રીશ્રીની અમેરિકા મુલાકાત દરમિયાન પરપ્લેક્સિટી એઆઇ (Perplexity AI) ના સી.ઇ.ઓ. શ્રી અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં કયા ક્ષેત્રે રસ દાખવ્યો હતો?
lightbulbસમજૂતી (Explanation)
ભરૂચ પોલીસ વિભાગની 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ કઈ કંપનીમાં થયેલી રૂ. 3.16 કરોડથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ પરત કરવામાં આવ્યો?
lightbulbસમજૂતી (Explanation)
ડેન્ગ્યુના લક્ષણોમાં નીચેનામાંથી કયા લક્ષણનો સમાવેશ થાય છે?
lightbulbસમજૂતી (Explanation)
અમેરિકા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં કયા શહેરમાં 'ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી' કાર્યક્રમ યોજાયો હતો?
lightbulbસમજૂતી (Explanation)
80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે શસ્ત્ર-પ્રદર્શન કોના દ્વારા યોજવામાં આવ્યું હતું?
lightbulbસમજૂતી (Explanation)
વડોદરા જિલ્લામાં તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના અંદાજિત કેટલા કરોડના ખર્ચે શરૂ કરાઈ છે?
lightbulbસમજૂતી (Explanation)
'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' કાર્યક્રમમાં અમરેલી ખાતે કોણે વિભાજનની પીડા સહન કરનાર અસરગ્રસ્ત પરિવારના પ્રતિનિધિ તરીકે પોતાના સંઘર્ષ અંગે અનુભવો વ્યક્ત કર્યા હતા?
lightbulbસમજૂતી (Explanation)
80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વડોદરા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા કુલ કેટલા કર્મચારીઓ, અધિકારીઓ, ખેલાડીઓ તથા નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા?
નીચેની યાદી-I (આયાત થતી ચીજવસ્તુઓ) અને યાદી-II (પ્રાપ્તિ સ્થાન) ને યોગ્ય રીતે જોડો:
યાદી-I યાદી-II
1. સોનું A. રાજસ્થાનનું ખેતડી
2. લાપીઝલાઝુલી (વૈર્યમણિ) B. મેસોપોટેમિયા (ઈરાક)
3. તાંબું C. દક્ષિણ ભારત અને કર્ણાટક
4. ચાંદી D. અફઘાનિસ્તાનનું બદક્ષાં
lightbulbસમજૂતી (Explanation)
હડપ્પીય સભ્યતાના પતન વિશે ઇતિહાસકારોના મંતવ્યોને ધ્યાનમાં રાખતા નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ સંભવિત માનવામાં આવે છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય રીતે જોડાયેલું છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય રીતે જોડાયેલું છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા સામાજિક પરિસ્થિતિ અને ધર્મ સંદર્ભના વિધાનો ધ્યાનમાં લો:
1. એક મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી એક છોડ ઊગીને નીકળતો હોય તેવું દર્શાવવામાં આવ્યું છે જે ધરતીમાતાની પૂજાનું પ્રતીક છે.
2. હડપ્પીય સભ્યતા માતૃસત્તાત્મક અથવા માતૃપ્રધાન સમાજરચના ધરાવતી હોવી જોઈએ તેવા પુરાવા માતૃદેવીની મૂર્તિઓ પરથી મળે છે.
3. સમાજમાં કોઈ પણ પ્રકારના વ્યાવસાયિક જૂથો કે વર્ગવિભાજન અસ્તિત્વમાં ન હતાં, બધા લોકો એક સમાન ઘરોમાં રહેતા હતા.
4. હડપ્પીય સભ્યતાના લોકો લિંગ અને યોનિપૂજાની ઉપાસનામાં બિલકુલ માનતા ન હતા.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય રીતે જોડાયેલું છે?
lightbulbસમજૂતી (Explanation)
હડપ્પીય સભ્યતાના વારસા અંગે નીચેનામાંથી કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા હડપ્પીય કૃષિ વિકાસના સંદર્ભના વિધાનો ધ્યાનમાં લો:
1. સિંધુ અને અન્ય નદીઓના ફળદ્રુપ પ્રદેશોને કારણે અનાજનું ઉત્પાદન વધ્યું અને કૃષિનો વિકાસ થયો.
2. કાલીબંગનમાંથી ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે.
3. કપાસનું ઉત્પાદન થતું ન હતું, લોકો માત્ર ઘઉં અને જવ પર નિર્ભર હતા.
4. બનાવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
હડપ્પીય સભ્યતામાં ધનવાન લોકો કઈ ધાતુ અને વસ્તુઓમાંથી બનેલા ઘરેણાં પહેરતા હોવાનું જણાય છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા હડપ્પીય સભ્યતાના પતન ના સંદર્ભના વિધાનો ધ્યાનમાં લો:
1. ઉત્તર હડપ્પાકાળમાં શહેરી વસ્તી ધીમે ધીમે ગ્રામીણ ક્ષેત્રો તરફ રૂપાંતરિત થઈ હોવાનું મનાય છે.
2. પૂર અને ધરતીકંપ જેવી પ્રાકૃતિક વિપદાઓએ સભ્યતાના નાશમાં મોટો ભાગ ભજવ્યો હોવાની સંભાવના છે.
3. ભૂકંપને કારણે સિંધુનદીનાં મેદાનો ઊંચાં આવ્યાં અને મોહેં-જો-દડો ડૂબી ગયું હોવું જોઈએ.
4. સભ્યતાના તમામ નગરો પર વિદેશી આક્રમણકારોએ સીધો હુમલો કરી બાળીને ખાખ કરી નાખ્યા તેવો એકમાત્ર સ્પષ્ટ પુરાવો છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
Test submitted — use Previous/Next above to review correct answers and explanations.