Daily practice test for 12 Sep 2026. This test contains 20 important questions for competitive exams.
Question 1 of 20
timer00:00
Total Marks: 20
યોગ્ય જોડકાં જોડો (મુખ્યમંત્રીશ્રીની અમેરિકા મુલાકાત દરમિયાન મળેલ અગ્રણીઓ અને તેમની કંપની):
18. ઝેકર્સેસ કુપર - a. કિન્ડ્રીલ
19. સમારા કોહેન - b. બ્લેકરોક
20. જેરી કીફ - c. ગોલુબ કેપિટલ
lightbulbસમજૂતી (Explanation)
ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સંજીવ આહુજાએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત સરકારની કઈ પોલિસીની વિશેષ પ્રશંસા કરી હતી?
lightbulbસમજૂતી (Explanation)
80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને અપાતા ગરમ નાસ્તા માટે સ્થાનિક બજારમાંથી ખરીદીના દરમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે?
lightbulbસમજૂતી (Explanation)
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કયા જિલ્લામાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી?
lightbulbસમજૂતી (Explanation)
વડોદરા જિલ્લામાં પૂર-નિયંત્રણ અને જળસંચય માટે વિશ્વામિત્રી-સૂર્યા નદીના સંગમ ખાતે દેણા ગામ નજીક કેટલા લિટર ક્ષમતાનું બફર લેક તૈયાર કરાયું છે?
lightbulbસમજૂતી (Explanation)
શિક્ષકો અને GSRTC ના કર્મચારીઓ માટે નવા 'સ્થાયી તબીબી મંડળ'ની રચના કઈ હોસ્પિટલ ખાતે કરવાનો નિર્ણય લેવાયો છે?
lightbulbસમજૂતી (Explanation)
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બ્રિક્સ યૂથ સમિટમાં કયા યુવા સ્વિમરની સંઘર્ષગાથાનું ઉદાહરણ આપ્યું હતું?
lightbulbસમજૂતી (Explanation)
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 'મફત સેનિટરી નેપ્કિન વિતરણ' યોજના હેઠળ વપરાયેલા નેપ્કિનના નિકાલ માટે કયા નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે?
lightbulbસમજૂતી (Explanation)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ખાતે 'પ્રોજેક્ટ અસ્મિતા' હેઠળ નોકરી મેળવનાર મહિલાઓને પ્રારંભિક પગાર ધોરણ કેટલું મળતું થયું છે?
lightbulbસમજૂતી (Explanation)
વિધાન (A): હડપ્પીય સભ્યતાના નગરોમાં રહેતા લોકો સાફસફાઈ અને આરોગ્ય પ્રત્યે ખૂબ જાગૃત હતા.
કારણ (R): દરેક ઘરમાં કૂવો, પાકી ઈંટોનો પ્રયોગ અને ગંદા પાણીના નિકાલ માટે બંધ ગટરયોજના હતી જેમાં મેનહોલ પર પથ્થરનાં ઢાંકણાં હતાં.
lightbulbસમજૂતી (Explanation)
હડપ્પીય સભ્યતાના વેપારી સંબંધો અને બંદરો વિશેના વિધાનો ધ્યાનમાં લો:
1. સુતકાન્જેન્ડોર પશ્ચિમમાં છેક મકરાણ તટ પર આવેલ અગત્યનું બંદર હતું.
2. ગુજરાતના દરિયાકિનારેથી છીપ અને શંખ મોટી સંખ્યામાં મળી આવતા જે વેપારમાં ઉપયોગી હતા.
3. કાલીબંગનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી હતી.
4. ઉત્તમ પ્રકારનું લાકડું દક્ષિણ ભારતમાંથી આયાત કરવામાં આવતું હતું.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
હડપ્પીય સભ્યતામાં શાસકો અનાજના સ્વરૂપમાં કર વસૂલતા હોવાનું અનુમાન કયા સ્થાપત્યના આધારે કરવામાં આવે છે?
lightbulbસમજૂતી (Explanation)
સિંધુખીણની સભ્યતા કઈ વિશ્વ કક્ષાની પ્રાચીનતમ સભ્યતાઓની સમકાલીન હતી?
lightbulbસમજૂતી (Explanation)
નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય રીતે જોડાયેલું છે?
lightbulbસમજૂતી (Explanation)
મોહેં-જો-દડોમાંથી મળી આવેલા વિશાળ સ્નાનાગારના સંદર્ભમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા હડપ્પીય લિપિના સંદર્ભના વિધાનો ધ્યાનમાં લો:
1. હડપ્પીય લિપિમાં આશરે 400 જેટલા ચિત્રોનો ઉપયોગ થયો છે અને તે હજુ સુધી ઉકેલી શકાઈ નથી.
2. આ લિપિ મોટે ભાગે ડાબીથી જમણી તરફ લખવામાં આવતી હશે તેમ જણાય છે.
3. કેટલાક ભાષાવિજ્ઞાનીઓના મતે તે પાકિસ્તાનના બલૂચી લોકોની બ્રાહુઈ ભાષા સાથે સામ્યતા ધરાવે છે.
4. હડપ્પીય મુદ્રાઓ પર લિપિ કે ચિત્રોનું બિલકુલ અંકન થયેલું જોવા મળતું નથી.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા નગર આયોજન અને ગટરવ્યવસ્થાના વિધાનો ધ્યાનમાં લો:
1. હડપ્પીય સભ્યતાના મકાનોના દરવાજા સીધા મુખ્ય માર્ગ પર ખૂલતા હતા.
2. ગટરયોજનામાં મેનહોલ પર પથ્થરનાં ઢાંકણાં રાખવામાં આવતાં હતાં જેથી જીવાણુઓ ફેલાય નહીં.
3. મોટાભાગના મકાનો ભઠ્ઠીમાં પકાવેલી ઈંટોનાં બનેલાં હતાં.
4. પૂર્વ તરફ આવેલા નીચલા નગરમાં સામાન્ય લોકોનો વસવાટ હતો.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
નળ A ની પાણી ભરવાની કાર્યક્ષમતા નળ B કરતા 3 ગણી છે. જો બંને નળ સાથે મળીને એક ટાંકીને 36 મિનિટમાં ભરી શકે છે, તો ધીમો નળ (નળ B) એકલો તે ટાંકીને કેટલા સમયમાં ભરી શકશે?
lightbulbસમજૂતી (Explanation)
Test submitted — use Previous/Next above to review correct answers and explanations.