This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer00:00
Total Marks: 20
બ્રિટિશ રાજકીય અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડોના 'ભાડાના સિદ્ધાંત' (Theory of Rent) માંથી પ્રેરણા લઈને ભારતમાં કઈ જમીન મહેસૂલ પદ્ધતિની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી?
lightbulbસમજૂતી (Explanation)
બ્રિટિશ મહેસૂલ નીતિઓ હેઠળ અમલમાં આવેલી 'મહાલવાડી પદ્ધતિ' માં જમીન મહેસૂલ ચૂકવવાની અંતિમ જવાબદારી કોની રહેતી હતી?
lightbulbસમજૂતી (Explanation)
ભારત સરકાર ધારો, 1858 ના સંબંધમાં નીચેના વિધાનો ધ્યાને લો.
1. ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી સત્તા બ્રિટિશ તાજને સોંપવામાં આવી.
2. ગવર્નર-જનરલનું પદ નામ બદલીને વાઇસરોય કરવામાં આવ્યું અને લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઇસરોય બન્યા.
3. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સિસ્ટમ ચાલુ રાખવામાં આવી.
ખોટું/ખોટા વિધાન કયું/કયા છે?
lightbulbસમજૂતી (Explanation)
પ્રસ્તાવનામાં ઉલ્લેખિત આદર્શો અને તેના ક્રમ અંગે કયું જોડકું ખોટું છે?
lightbulbસમજૂતી (Explanation)
ઉદ્દેશ્ય પ્રસ્તાવના મૂળ તત્વોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો:
1. બંધારણ સભા ભારતને એક સ્વતંત્ર, સાર્વભૌમ અને પ્રજાસત્તાક તરીકે જાહેર કરવાનો દ્રઢ સંકલ્પ કરે છે.
2. બ્રિટિશ ભારતના પ્રદેશો, દેશી રાજ્યોના પ્રદેશો અને એવા અન્ય પ્રદેશો જે ભારતમાં જોડાવા ઈચ્છે છે તે બધા મળીને એક સંઘ બનશે.
3. સંઘના ઘટક રાજ્યોને સ્વાયત્તતા રહેશે અને તે અવશિષ્ટ સત્તાઓ ધરાવશે.
ઉપરના વિધાનોમાંથી કયા સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
બંધારણની અનુસૂચિઓ અને તેના વિષયો અંગે કયું જોડકું ખોટું છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા જોડકા જોડો:
વિભાગ અ વિભાગ બ
1. મૂળભૂત અધિકારો p. અમેરિકા
2. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા q. જર્મની
3. પ્રસ્તાવનાનો વિચાર r. બ્રિટન
4. કેન્દ્રીય સ્તરે દ્વિગૃહી પ્રણાલી p. અમેરિકા
યોગ્ય વિકલ્પ પસંદ કરો:
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા વિધાનો પર વિચાર કરો:
1. સંસદ પાસે નાગરિકતાના સંપાદન અને સમાપ્તિ સંબંધિત જોગવાઈઓ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
2. બંધારણ અમલમાં આવ્યું (26 જાન્યુઆરી 1950) ત્યારે ભારતમાં કોણ નાગરિક બનશે તેની કાયમી જોગવાઈઓ બંધારણમાં જ કરી દેવામાં આવી હતી.
3. ભારતમાં જન્મેલા દરેક બાળકને આપોઆપ ભારતીય નાગરિકતા મળી જાય છે, ભલે તેના માતા-પિતા ગેરકાયદેસર સ્થળાંતર કરનાર હોય.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચેના વિભાગ અ અને વિભાગ બ ને યોગ્ય રીતે જોડો:
વિભાગ અ (કેસ) વિભાગ બ (વિષયવસ્તુ)
1. ગોપાલન કેસ (1950) p. બંધારણનું મૂળભૂત માળખું
2. મેનકા ગાંધી કેસ (1978) q. પછાત વર્ગો માટે અનામત (50% મર્યાદા)
3. કેશવાનંદ ભારતી કેસ (1973) r. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની સંકુચિત વ્યાખ્યા
4. ઇન્દિરા સાહની કેસ (1992) s. કાયદાની યોગ્ય પ્રક્રિયા (Due Process) નો પ્રભાવ
યોગ્ય વિકલ્પ પસંદ કરો:
lightbulbસમજૂતી (Explanation)
વિભાગ અ અને વિભાગ બ ને યોગ્ય રીતે જોડો:
વિભાગ અ (અનુચ્છેદ) - વિભાગ બ (વિષયવસ્તુ)
1. અનુચ્છેદ 39A - p. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી
2. અનુચ્છેદ 43B - q. મફત કાનૂની સહાય
3. અનુચ્છેદ 45 - r. સહકારી મંડળીઓનું પ્રોત્સાહન
4. અનુચ્છેદ 51 - s. બળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ
યોગ્ય વિકલ્પ પસંદ કરો:
lightbulbસમજૂતી (Explanation)
કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા અને રાજ્યો વચ્ચે તેની વહેંચણી વર્ષ 2026 સુધી સ્થગિત (Freeze) કરી દેવામાં આવી છે?
lightbulbસમજૂતી (Explanation)
ગૌણ અદાલતોના સંદર્ભમાં 'મેજિસ્ટ્રેટ' ના પદો અંગે કયું વિધાન સાચું નથી?
lightbulbસમજૂતી (Explanation)
જો રાજ્યપાલને લાગે કે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈઓ મુજબ ચાલી શકે તેમ નથી, તો તેઓ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી શકે છે?
અમુક સંખ્યામાં વ્યક્તિઓ ઉત્તર તરફ મોં રાખીને એક હરોળમાં બેઠા છે. A એ ડાબા છેડાથી 15 માં સ્થાને છે. B એ A ની જમણી બાજુએ ચોથા સ્થાને છે. C એ B ની ડાબી બાજુએ આઠમા સ્થાને છે. જો C એ જમણા છેડાથી પાંચમા સ્થાને હોય, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે?
lightbulbસમજૂતી (Explanation)
At that time, we _____ in Mumbai. (live)
lightbulbસમજૂતી (Explanation)
I had went to the market yesterday.
lightbulbસમજૂતી (Explanation)
_____ you _____ your bike tomorrow? I need it. (use)
lightbulbસમજૂતી (Explanation)
He _____ for two hours when the clock strikes 12. (sleep)
lightbulbસમજૂતી (Explanation)
જૈન ધર્મના સંપ્રદાયો અને તેની લાક્ષણિકતાઓ બાબતે કયું જોડકું અયોગ્ય છે?
lightbulbસમજૂતી (Explanation)
Test submitted — use Previous/Next above to review correct answers and explanations.