Daily practice test for 15 Sep 2026. This test contains 20 important questions for competitive exams.
Question 1 of 20
timer00:00
Total Marks: 20
વોશિંગ્ટન ડી.સી. ખાતે મુખ્યમંત્રીશ્રીની વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથેની બેઠકમાં કયા મુદ્દા પર પરામર્શ થયો હતો?
lightbulbસમજૂતી (Explanation)
નીચે દર્શાવેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અને તેમાં ઉપસ્થિત મંત્રીશ્રીઓના જોડકાં પૈકી કયું જોડકું અયોગ્ય છે?
lightbulbસમજૂતી (Explanation)
રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા AI અને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન (RPA) ક્ષેત્રે કઈ વૈશ્વિક કંપની સાથે MoU કરવામાં આવ્યા છે?
lightbulbસમજૂતી (Explanation)
GIDC દ્વારા પારદર્શક ઓનલાઇન ડ્રો સોફ્ટવેરના માધ્યમથી અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના ઉદ્યોગકારોને કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળના રહેણાક પ્લોટ ફાળવવામાં આવ્યા છે?
lightbulbસમજૂતી (Explanation)
રાજ્ય સરકારની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપધોરણે તૈયાર થયેલ ગીતામંદિર બસ ટર્મિનલ-2 માં મુસાફરોના આવાગમન માટે કુલ કેટલા બોર્ડિંગ, એલાઇટિંગ અને આઇડિયલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે?
lightbulbસમજૂતી (Explanation)
કઈ નીતિ અંતર્ગત ડેટા, AI ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ માટેની જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે?
lightbulbસમજૂતી (Explanation)
'અમૃતગાથા અમરેલી' સાંસ્કૃતિક કાર્યક્રમમાં આશરે કેટલા કલાકારોએ દેશભક્તિ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી?
lightbulbસમજૂતી (Explanation)
ગુજરાતમાં 'વંદે માતરમ્' ગીતની રચનાના કેટલા વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે?
lightbulbસમજૂતી (Explanation)
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ત્રિમાસિક પાસ-ધારકો માટે 54 દિવસના ભાડાના સ્થાને હવે કેટલા દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરી કરી શકાશે?
વિધાન (A): હડપ્પીય સભ્યતાના લોકો ઘોડાથી અપરિચિત હતા તેવું સાબિત થાય છે.
કારણ (R): હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલી એક પણ મુદ્રા ઉપર ઘોડાનું ચિત્ર મળતું નથી.
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા હડપ્પીય દફનવિધિ અને અંતિમ સંસ્કારના સંદર્ભના વિધાનો ધ્યાનમાં લો:
1. મૃતકને મોટે ભાગે ઉત્તર-દક્ષિણ દિશામાં સુવડાવીને તેનું માથું ઉત્તરમાં રહે તેવી રીતે દાટવામાં આવતા હતા.
2. હડપ્પીય કબરોમાં માત્ર માટીના વાસણો જ રખાતા, અન્ય કોઈ કિંમતી વસ્તુઓ કે ઘરેણાં રાખવાની પ્રથા ન હતી.
3. કાલીબંગનમાંથી માનવના હાડપિંજર વગરની માત્ર વાસણો ધરાવતી કબરો મળી છે જે પ્રતીકાત્મક દફનવિધિ સૂચવે છે.
4. કાલીબંગન અને લોથલ બંને સ્થળોએથી અગ્નિવેદીઓ મળી આવી છે જે અગ્નિસંસ્કાર કે હવન સાથે સંકળાયેલ હોઈ શકે છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
ઈતિહાસકારો દ્વારા પરિપક્વ હડપ્પીય સભ્યતા નો ચોક્કસ સમયગાળો કયો માનવામાં આવે છે?
સિંધુખીણ સભ્યતાના પતન અંગે ઇતિહાસકારો દ્વારા રજૂ કરાયેલા વિવિધ મતોમાં સૌથી વધુ સ્વીકૃત અથવા નોંધપાત્ર કારણ કયું છે?
lightbulbસમજૂતી (Explanation)
વિધાન (A): હડપ્પીય નગરોની ગટરયોજના વિશ્વની કોઈ પણ સભ્યતામાં જોવા ન મળે તેવી ઉત્કૃષ્ટ કોટીની હતી.
કારણ (R): ગંદા પાણીના નિકાલ માટે માત્ર ખુલ્લી ગટરો હતી અને તેને સાફ કરવાની કોઈ વ્યવસ્થા ન હતી.
lightbulbસમજૂતી (Explanation)
મેસોપોટેમિયાના કયા રાજાના શિલાલેખમાં હડપ્પીય વેપારીઓનો ઉલ્લેખ 'મેલુહા' તરીકે કરવામાં આવ્યો છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચે આપેલા હડપ્પીય નગરો અને તેની ભૌગોલિક સ્થિતિ વિશેના વિધાનો ધ્યાનમાં લો:
1. હડપ્પા પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલ છે.
2. મોહેં-જો-દડો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલ છે.
3. લોથલ ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલ છે.
4. કાલીબંગન ગુજરાતના કચ્છ વિસ્તારમાં લુપ્ત સરસ્વતી નદીના કિનારે આવેલ છે.
ઉપરોક્ત પૈકી કયા વિધાન સાચા છે?
lightbulbસમજૂતી (Explanation)
નીચેની યાદી-I (વ્યક્તિ/ઇતિહાસકાર) અને યાદી-II (સંબંધિત બાબત) ને યોગ્ય રીતે જોડો:
યાદી-I યાદી-II
1. દયારામ સાહની A. હડપ્પીય પ્રજાના વાત્સલ્ય પ્રેમની પ્રસંશા કરી
2. આર. ડી. બેનર્જી B. પોતાના શિલાલેખમાં હડપ્પીય સભ્યતા માટે મેલુહા શબ્દ વાપર્યો
3. ગોર્ડન ચાઇલ્ડ C. હડપ્પા નામના સ્થળની શોધ કરી
4. સારાગોન D. મોહેં-જો-દડો નામના સ્થળની શોધ કરી
lightbulbસમજૂતી (Explanation)
બે નળ A અને B અનુક્રમે એક ટાંકીને 10 કલાક અને 15 કલાકમાં ભરી શકે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે, તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?
lightbulbસમજૂતી (Explanation)
Test submitted — use Previous/Next above to review correct answers and explanations.